નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ આલ્કેન નથી?

  • A
    $CH_3-CH_2-I \xrightarrow{Na/Ether, \Delta}$
  • B
    $CH_3-COONa \xrightarrow{Electrolysis}$
  • C
    $CH_3-COOH \xrightarrow{NaOH + CaO, \Delta}$
  • D
    $CH_3-COOAg \xrightarrow{Br_2/CCl_4, \Delta}$

Explore More

Similar Questions

એક આલ્કાઈલ બ્રોમાઈડ $(X)$ એ શુષ્ક ઈથરની હાજરીમાં $Na$ સાથે પ્રક્રિયા કરીને $4, 5-$ડાયઈથાઈલઓક્ટેન બનાવે છે. સંયોજન $(X)$ કયું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા આલ્કેનને ઓલેફિનના હાઇડ્રોજનેશન દ્વારા તૈયાર કરી શકાતું નથી?

સાયક્લોપેન્ટેનની $h\nu$ ની હાજરીમાં વધારાના $Cl_2$ સાથેની પ્રક્રિયામાં કેટલા ડાયક્લોરો નીપજો (સ્ટીરિયોઆઈસોમર્સ સહિત) બને છે?

ડીઝલમાં જોવા મળતા આલ્કેનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી હોય છે?

$2, 3-$ડાયમિથાઈલહેક્ઝેનમાં અનુક્રમે તૃતીયક,દ્વિતીયક અને પ્રાથમિક કાર્બન પરમાણુઓ કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo